મદમસ્ત પવન લહેરાય
ને મને તારી યાદ આવે
કોઈ ખાસ પાસ આવતું હોય
એવો અહેસાસ થાવે
ખણ ખણ ઝાંઝર ખણખણે
ને મને તારી યાદ આવે
ઝરમર ઝરમર આ વરસે વરસાદ
ને મને તારી યાદ આવે
કોઈ ગીત ગણગણાવે
ને મને તારી યાદ આવે
ટમટમતા તારા વચ્ચે ચગતો ચંદ્ર જોવું,
ને મને તારી યાદ આવે
રાતના ખાટલામાં આમ વિચારતા વિચારતા
માને ઘસઘસાટ ઊંઘ આવે ને.,
ને
ને...
ને.....
અને...
ને.....
અરે...બસ યાર હવે પૂરું 😄😄😄હવે કેટલીક યાદ આવે હવે પછી તો સૂવાનું આવેને..? ...તો પછી,😄😄😄
નોંધ :- આ મારી કાલ્પનિક કવિતા છે માટે કોઈએ દિલ પર ના લેવું okay (હવે તમે વિચારશો કે કવિતા તો કાલ્પનિક જ હોય ને તો હવે બૌ વિચારતા નહીં મજાક કરું છું)😄
વાચકમિત્રો જો આપ ને આ મારી કવિતા ગમી હોય તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં...
🙋🤲🙋