एक गुजराती रचना: (साधारण हिन्दी अर्थ भी दिया गया है... कृपया पूरा पढ़िए) * * આમ તો કશું કહેવાનું નથી, માણસ છીએ આમ તો કશું ધાર્યું થતું નથી, માણસ છીએ વેરવિખેર થઇ જાય લાગણીના સંબંધો જો આમ તો દિલ બોલવાનું નથી માણસ છીએ પળેપળ કોઈ મળે છે ને મળતા નથી બધાં આમ તો કેટલાં હળવા છે એ, માણસ છીએ દખલ દેવાની આદત મને તો પહલેથી નથી આમ તો કોઈ આવી જગાડે તો માણસ છીએ * || પંકજ ત્રિવેદી || ============================= हिन्दी प्रेमियों के लिए साधारण अर्थ : ============ यूँ तो कुछ कहना नहीं, इन्सान है यूँ तो कुछ धारणा का होता नहीं, इन्सान है बिखर जाएँ जज़्बात के संबंध अगर यूँ तो दिल बोलेगा नहीं इन्सान है पलपल कोई मिलता है मिलते नहीं सभी यूँ तो कितने सहज है वो, इन्सान है दखल देने की आदत मुझे पहले से नहीं यूँ तो कोई आकर जगाएँ तो इन्सान है * || पंकज त्रिवेदी ||